ORTHOGURU HADVAID

🌿 ગુરુજી હેલ્થ કેર – પરિચય

હુ છેલ્લા 14 વર્ષથી કાયરોપ્રેક્ટિક સારવાર ક્ષેત્રમાં સમર્પિત રીતે સેવા આપી રહ્યો છું. આ સમય દરમિયાન મેં 1300થી વધુ દર્દીઓને સફળતાપૂર્વક આરામ અને સ્વસ્થતા અપાવી છે.

મારી સારવાર પદ્ધતિ સંપૂર્ણ કુદરતી અને વિના દવા–વિના શસ્ત્રક્રિયા છે. શરીરના હાડકાં, નસો અને સ્નાયુઓના સંતુલન દ્વારા દુખાવામાંથી મુક્તિ અપાવવાનું મારું મુખ્ય ધ્યેય છે.

મારું માનવું છે કે દરેક દર્દીનો દુખાવો અલગ હોય છે, અને તેથી દરેક માટે અલગ પ્રકારની સારવાર જરૂરી છે. અહીં દરેક દર્દીને વ્યક્તિગત ધ્યાન, પ્રેમ અને સમર્પણ સાથે સારવાર આપવામાં આવે છે. હું હંમેશા એ ભાવનાથી કાર્ય કરું છું કે –

🕉️ "દર્દીનો દુખાવો એ મારું પોતાનું દુખ છે."

કાયરોપ્રેક્ટર તરીકે મારી વિશેષતા છે –સ્પાઇન (કમર અને ગળા), નસ દબાણ (sciatica, cervical), સાંધા દુખાવો, માથાનો દુખાવો અને સ્નાયુ તણાવ જેવી સમસ્યાઓમાં કુદરતી ઉપચાર દ્વારા રાહત પહોંચાડવી.

મારું ધ્યેય માત્ર તાત્કાલિક આરામ આપવાનું નથી, પરંતુ લોકોને એ સમજાવવાનું છે કે શરીર પોતાની જાતે કેવી રીતે સ્વસ્થ રહી શકે.

આ સેવા દ્વારા હું માનવજાત માટે સાચી હિલિંગ (Healing) અને માનવસેવાનો સંદેશ ફેલાવવા ઈચ્છું છું.

જો તમે લાંબા સમયથી દુખાવો કે નસ દબાણ જેવી સમસ્યાથી પીડાતા હો, તો આપ પણ કુદરતી ચિરોપ્રેક્ટિક ઉપચારથી સ્વસ્થ જીવન તરફનું પહેલું

મારો કોન્ટેક્ટ કરી શકો છો.

અમારે ત્યાં થતાં ઉપચાર અને સચોટ ઈલાજ

Service title

પેરાલિસિસ નાં પેશન્ટ માટે ઘરબેઠા ટ્રીટમેન્ટ

ગોઠણ નાં દુખાવા ની સચોટ સારવાર કાયમી માટે દુખાવા નો વગર ઓપરેશન ઉપચાર

ફ્રોઝન શોલ્ડર,કમર નો દુખાવો,ગોઠણ નાં દુખાવા નો સચોટ અને કાયમી ઉપચાર

Service title 2
Service title 3

You didn’t come this far to stop

Predict the future

You didn’t come this far to stop

Predict the future

You didn’t come this far to stop

black blue and yellow textile
black blue and yellow textile

Write your text here...

Predict the future

You didn’t come this far to stop

Predict the future by creating it